Dopamine Detox (Gujarati)

By: Thibaut Meurisse

242

245 183.75

ISBN: 9788183286459

Number of pages: 78

Weight: 200 grams

Dimensions: 21.5 X 14 X 1 cm

Binding: PAPERBACK

થીબો મોરિસ એક લેખક, પ્રશિક્ષક અને whatispersonaldevelopment.org ના સ્થાપક છે. સ્વ-ઉન્નતિ ના ઝનૂન અને માનવી ના મગજ ની અપાર શક્તિ થી મંત્રમુગ્ધ થીબો મોરિસ, સામાન્ય જન પણ પોતાની પૂર્ણ ક્ષમતા ને જાણે અને ઉચ્ચ સિધ્ધિ તથા જાગ્રુતિ મેળવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેને જ પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું છે. વિદેશી ભાષા ના પ્રેમી પોતે ફ્રેંચ છે, અંગ્રેજી માં લખે છે અને જાપાન માં દસેક વર્ષથી રહે છે.


Quantity :